How the floor actually runs.
Three controlled procedures cover every job from raw material to dispatch — rough machining, final machining and packing. Documented, bilingual and signed off by quality control.
EFFECTIVE: 21-04-2026 PREPARED BY: SANDIP TALPADA QUALITY CONTROL · PRUTHVI ENGINEERING
Rough Machining
Wear safety shoes, goggles, hand gloves (as per requirement) and a helmet — mandatorily.
સલામતી માટે ચશ્મા, સ્ટીલ-ટો સેફ્ટી શૂઝ, હાથ મોજા અને હેલ્મેટ ફરજીયાત પહેરવા.
Keep the machine and the area around it clean. Maintain machine accuracy through periodic maintenance, on schedule.
મશીન તથા કાર્યક્ષેત્રની આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવી. પીરીયોડીક મેન્ટેનન્સ સમયસર કરવું.
Obtain the job drawing. Study dimensions and operations carefully. Never use a torn or oil-stained drawing.
જોબનું ડ્રોઇંગ મેળવી અભ્યાસ કરવો. ઓઇલ લાગેલું કે ફાટેલું ડ્રોઇંગ વાપરવું નહીં.
Check the raw material to confirm the machining allowance before mounting the job on the machine.
રો-મટીરીયલ ચેક કરી મશીનીંગ એલાઉન્સની માહિતી મેળવ્યા બાદ જ જોબ લગાવવો.
Clean the machine table. Set the job per the clamping diameter and fix equal-height grinding blocks.
મશીન ટેબલ સાફ કરી ક્લેમ્પિંગ ડાયામીટર મુજબ જોબ સેટ કરવો.
Clamp the job, run a pre-machining check, set X & Z offsets, then select the cutting tool and begin roughing.
ક્લેમ્પ કર્યા બાદ X અને Z ઓફસેટ લેવા, કટિંગ ટૂલ પસંદ કરી રફ મશીનીંગ ચાલુ કરવું.
After completing the first side, inspect and record the entry in the report book.
પ્રથમ સાઇડ પૂરી થયા બાદ ચકાસણી કરી રીપોર્ટ બુકમાં નોંધણી કરવી.
Before turning over, deburr and clean. Then mount for the second-side roughing, complete it, inspect and record.
બીજી બાજુ માટે ડીબરીંગ-ક્લીનીંગ કરી રફમશીનીંગ પૂરું કરી નોંધણી કરવી.
All measuring instruments must be calibrated. Check error before use and record it in the report book.
વપરાતા તમામ માપવાના સાધનો કેલીબ્રેશન થયેલા હોવા જોઈએ. એરર ચેક કરી નોંધવી.
After roughing, deburr and clean, then mount for the drilling operation.
રફમશીનીંગ બાદ ડીબરીંગ-ક્લીનીંગ કરી ડ્રીલીંગ માટે જોબ લગાવવો.
Prepare all drills and tools. Obtain and verify the drilling program. Clamp the job and verify hole size and PCD.
ડ્રીલ ટૂલ અને પ્રોગ્રામ તૈયાર કરી હોલ સાઇઝ અને PCD ચેક કરવા.
On start, check first-drill size and finish. After first-side drilling, inspect once and lift the job.
પ્રથમ ડ્રીલની સાઇઝ અને ફીનીશીંગ ચેક કરી પ્રથમ સાઇડ પૂરી કરી જોબ ઉતારવો.
After first-side drilling, deburr and clean. Complete second-side drilling, inspect the full job and record.
બીજી બાજુનું ડ્રીલીંગ પૂરું કરી પુરા જોબનું ઇન્સપેક્શન રીપોર્ટ બુકમાં નોંધવું.
For tapping, thread a short length first and verify with GO / NO-GO gauges per the drawing. Check threading length, finish tapping, blow-clean with air, then dismount.
ટેપીંગ માટે પ્રથમ થોડી લેન્થમાં થ્રેડીંગ કરી GO / NO-GO ગેજથી ચેક કરવું. એરથી ક્લીન કરી જોબ ઉતારવો.
Final Machining
Obtain the final machining drawing. Keep all tooling and measuring instruments ready.
ડ્રોઇંગ મેળવી તમામ ટુલ્સ અને મેઝરીંગ ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર રાખવા.
Obtain the final machining program, verify it, and prepare tooling per the program.
પ્રોગ્રામ મેળવી ચેક કરવો પ્રોગ્રામ મુજબ ટુલ્સ તૈયાર કરવા.
Clean the machine table thoroughly. Set the job per the clamping diameter for final machining.
મશીન ટેબલ સાફ કરી ક્લેમ્પિંગ ડાયામીટર મુજબ સેટિંગ કરવું.
Place grinding blocks on the table for face resting. Check block heights with a dial gauge — all blocks at the same height.
ગ્રાઇન્ડીંગ充બ્લોકની હાઇટ ડાયલ ગેજથી ચેક કરી એક સરખી રાખવી.
Mount the job. Align within 0.00 - 0.02 mm using a dial gauge. Check face run-out, then begin final machining.
જોબને 0.00-0.02 mm માં યુ કટ ફેસ રન-આઉટ ચેક કરી ફાઇનલ મશીનિંગ ચાલુ કરવું.
After completing dimensions, check them and record entries in the report book.
ફાઇનલ ડાયમેન્શન ચેક કરી રિપોર્ટ બુકમાં નોંધણી કરવી.
Once the first side is finished, remove the job and complete deburring and cleaning.
પ્રથમ બાજુ પૂરી થયા બાદ જોબ ઉતારી ડિબરીંગ અને ક્લીનિંગ કરવું.
Clean the machine table and grinding blocks thoroughly for the second side.
બીજી બાજુ માટે મશીન ટેબલ અને ગ્રાઇન્ડીંગ બ્લોક સાફ કરવા.
Mount the job. Align the first-side diameter and face within 0.02 mm.
પ્રથમ સાઈડનો ડાયામીટર અને ફેસ 0.02 mm ની અંદર યુ કરવો.
Run the second side. Record dimensions in the report book before removing the job from the machine.
મશીનિંગ પૂરું થયા બાદ જોબ ઉતાર્યા વગર ડાયમેન્શન રિપોર્ટ બુકમાં નોંધવા.
Record a video of geometrical parameters, run-out and face run-out per drawing before dismounting.
જિયોમેટ્રિકલ પેરામીટર, રન-આઉટ ફેસ રન-આઉટનો વિડીયો બનાવ્યા બાદ જ જોબ ઉતારવો.
Clean and deburr the finished job.
ફાઇનલ થયેલા જોબનું ક્લીનિંગ અને ડિબરીંગ કરવું.
Perform final inspection and prepare the final inspection report.
ફાઇનલ ઇન્સ્પેક્શન કરી ફાઇનલ રિપોર્ટ બનાવવો.
Punch the job number and offer the job for final inspection.
જોબ ઉપર નંબર પંચિંગ કરી ઇન્સ્પેક્શન માટે ઓફર કરવો.
Packing
Protect final-machined parts from moisture, rust and damage during transport.
Deburr the job and remove all sharp edges.
જોબને ડીબરીંગ કરી શાર્પ એજ દૂર કરવી.
Clean the job thoroughly and ensure it is moisture free.
જોબને સાફ કરી ભેજ મુક્ત કરવો.
Apply a thin layer of Rustant 388 anti rust oil.
Rustant 388 એન્ટી-રસ્ટ ઓઇલનું પાતળું પડ લગાવવું.
Important: always wear gloves after applying oil — never touch with bare hands.
ઓઇલ લગાવ્યા પછી હંમેશા ગ્લોવ્ઝ પહેરવા, ખુલ્લા હાથે અડકવું નહીં.
Cut foam sheet to size and wrap all sides of the job.
ફોમ શીટ કાપીને જોબની ચારે બાજુ વીંટાળવી.
Use double layer foam or bubble wrap for threading and delicate features.
થ્રેડીંગ કે નાજુક ભાગો માટે ડબલ લેયર ફોમ અથવા બબલ રેપ વાપરવો.
Finish by securing firmly with stretch film.
છેલ્લે સ્ટ્રેચ ફિલ્મથી બરાબર પેક કરવું.
Use a lifting belt rated for the job's weight.
જોબના વજન મુજબ યોગ્ય બેલ્ટ વાપરવો.
Ensure the packing does not tear during handling.
પેકિંગ ફાટી ના જાય તે ધ્યાન રાખવું.
After packing, never place the job directly on the ground — only on a wooden or rubber mat, or on a rexine sheet.
પેકિંગ બાદ જોબને જમીન પર સીધો નથી, લાકડા/રબર પેલેટ કે રેક્ઝીન શીટ પર જ મુકવો.
PRUTHVI ENGINEERING
Precision-driven heavy machining since 2008. CNC VTL, HMC, VMC, boring and turning for gearbox, crane, process and heavy engineering systems.
ZED GOLD CERTIFIED · MSME · MASTERCAM CAD/CAM
CONTACT
Plot 1104, Phase-IV, GIDC V.U. Nagar, Anand, Gujarat 388121
9213486563
pruthviengg007@gmail.com